અંગ્રેજી શીખો :: Lesson 98 રૂમ ભાડે આપવું અથવા એરબીએનબી
અંગ્રેજી શબ્દભંડોળ
તમે અંગ્રેજી મા કઈ રીતે કહો છો? શું તેમાં બે પથારી છે?; શું તમારી પાસે રૂમ સર્વિસ છે?; શું તમારી પાસે રેસ્ટોરન્ટ છે?; શું ભોજનનો સમાવેશ થાય છે?; શું તમારી પાસે પૂલ છે?; પૂલ ક્યાં છે?; અમને પૂલ માટે ટુવાલની જરૂર છે; શું તમે મને બીજું ઓશીકું લાવી શકશો?; અમારા રૂમની સફાઈ કરવામાં આવી નથી; રૂમમાં કોઈ ધાબળા નથી; મારે મેનેજર સાથે વાત કરવી છે; ગરમ પાણી નથી; મને આ રૂમ પસંદ નથી; શાવર કામ કરતું નથી; અમારે એરકન્ડિશન્ડ રૂમની જરૂર છે;
1/15
શું તેમાં બે પથારી છે?
© Copyright LingoHut.com 838511
Does it have two beds?
મોટેથી પુનરાવર્તન કરો
2/15
શું તમારી પાસે રૂમ સર્વિસ છે?
© Copyright LingoHut.com 838511
Do you have room service?
મોટેથી પુનરાવર્તન કરો
3/15
શું તમારી પાસે રેસ્ટોરન્ટ છે?
© Copyright LingoHut.com 838511
Do you have a restaurant?
મોટેથી પુનરાવર્તન કરો
4/15
શું ભોજનનો સમાવેશ થાય છે?
© Copyright LingoHut.com 838511
Are meals included?
મોટેથી પુનરાવર્તન કરો
5/15
શું તમારી પાસે પૂલ છે?
© Copyright LingoHut.com 838511
Do you have a pool?
મોટેથી પુનરાવર્તન કરો
6/15
પૂલ ક્યાં છે?
© Copyright LingoHut.com 838511
Where is the pool?
મોટેથી પુનરાવર્તન કરો
7/15
અમને પૂલ માટે ટુવાલની જરૂર છે
© Copyright LingoHut.com 838511
We need towels for the pool
મોટેથી પુનરાવર્તન કરો
8/15
શું તમે મને બીજું ઓશીકું લાવી શકશો?
© Copyright LingoHut.com 838511
Can you bring me another pillow?
મોટેથી પુનરાવર્તન કરો
9/15
અમારા રૂમની સફાઈ કરવામાં આવી નથી
© Copyright LingoHut.com 838511
Our room has not been cleaned
મોટેથી પુનરાવર્તન કરો
10/15
રૂમમાં કોઈ ધાબળા નથી
© Copyright LingoHut.com 838511
The room does not have any blankets
મોટેથી પુનરાવર્તન કરો
11/15
મારે મેનેજર સાથે વાત કરવી છે
© Copyright LingoHut.com 838511
I need to speak with the manager
મોટેથી પુનરાવર્તન કરો
12/15
ગરમ પાણી નથી
© Copyright LingoHut.com 838511
There is no hot water
મોટેથી પુનરાવર્તન કરો
13/15
મને આ રૂમ પસંદ નથી
© Copyright LingoHut.com 838511
I don't like this room
મોટેથી પુનરાવર્તન કરો
14/15
શાવર કામ કરતું નથી
© Copyright LingoHut.com 838511
The shower does not work
મોટેથી પુનરાવર્તન કરો
15/15
અમારે એરકન્ડિશન્ડ રૂમની જરૂર છે
© Copyright LingoHut.com 838511
We need an air-conditioned room
મોટેથી પુનરાવર્તન કરો
Enable your microphone to begin recording
Hold to record, Release to listen
Recording